જય મહાદેવ

વિક્રમ સંવત 2076 ના ચૈત્ર માસની શિવરાત્રી તારીખ 20મી એપ્રિલના મંગળવારના રોજ આવે છે

હાલમાં સરકાર શ્રી નું lockdown અન્વયે ધાર્મિક કાર્યક્રમ અર્થે એકઠા થવાની મનાઈ છે આથી મંડળના સહુ સભ્યો આગામી મંગળવાર ના રોજ ભગવાન આશુતોષ મહાદેવની પ્રાર્થના અને ઉપાસના પોતાના નિવાસસ્થાનેથી કરશે

 દરેક સભ્યો રુદ્ર પાઠ ઘરે કર્યો પછી મંડળના whatsapp ઉપર તેની માહિતી મુકશે.

મંડળનું whatsapp નું ગ્રુપ પોર્ટલ ઉપર કોઈએ સરકારી નિયમો વિરુદ્ધ માહિતી પોસ્ટ કરવી નહીં અથવા તો કેવળ મહાદેવ અને મંડળ ને લગતી માહિતી જ મુકવા વિનંતી છે.

ૠદ્રાભિષેક મંડળ , ગાંઘીનગર

1 Comment

B D SHARMA · May 22, 2020 at 7:22 am

We believe this is useful websites for those who wants to know some things about lord Shiva.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *