પ્રેસનોંઘ
પ્રેસનોંઘ 19 April2020
જય મહાદેવ વિક્રમ સંવત 2076 ના ચૈત્ર માસની શિવરાત્રી તારીખ 20મી એપ્રિલના મંગળવારના રોજ આવે છે હાલમાં સરકાર શ્રી નું lockdown અન્વયે ધાર્મિક કાર્યક્રમ અર્થે એકઠા થવાની મનાઈ છે આથી મંડળના સહુ સભ્યો આગામી મંગળવાર ના રોજ ભગવાન આશુતોષ મહાદેવની પ્રાર્થના અને ઉપાસના પોતાના નિવાસસ્થાનેથી કરશે દરેક સભ્યો રુદ્ર પાઠ Read more…
પ્રેસનોંઘ
પ્રેસનોંઘ ૧૩-૧૦-૨૦૧૭
રુદ્રાભિષેક મંડળ ગાંઘીનગરના સભ્યશ્રી કીરીટભાઈ શુકલ દ્વારા તા. ૧૪-૧૦-૧૭ થી તા. ૧૬-૧૦-૧૭ દરમ્યાન શ્રી સિધ્ધેશ્વર મહાદેવ, વાવોલ મુકામે હોમાત્મક મહરુદ્ર યજ્ઞનું આયોજન કરાયેલ છે. સર્વે મંડળના સભ્યશ્રીઓને યાગમાં ભાગ લેવા તેમજ ભગવાન આશુતોષનું આરાઘન કરી જીવનનું સાફલ્ય સાધવા શનિવારે સવારે ૭ઃ૩૦ કલાકે ઉપસ્થિત રહેવા જાણ થવા વિનંતી છે. બી. ડી. Read more…