રુદ્રાભિષેક મંડળ ગાંઘીનગરના સભ્યશ્રી કીરીટભાઈ શુકલ દ્વારા તા. ૧૪-૧૦-૧૭ થી તા. ૧૬-૧૦-૧૭ દરમ્યાન શ્રી સિધ્ધેશ્વર મહાદેવ, વાવોલ મુકામે હોમાત્મક મહરુદ્ર યજ્ઞનું આયોજન કરાયેલ છે. સર્વે મંડળના સભ્યશ્રીઓને યાગમાં ભાગ લેવા તેમજ ભગવાન આશુતોષનું આરાઘન કરી જીવનનું સાફલ્ય સાધવા શનિવારે સવારે ૭ઃ૩૦ કલાકે ઉપસ્થિત રહેવા જાણ થવા વિનંતી છે.
બી. ડી. શર્મા
મહામંત્રી
0 Comments