રૂદ્રાભિષેક મંડળના હેતુ અને ઉદેશ્ય

સ્થાપના: ૦૩-૦૮-૧૯૭૦ વિ.સં. ૨૦૨૭ શ્રાવણ સુદ પ્રતિપદા

ધર્મ

હિંદુ સભ્યતા, પરંપરા, રૂદ્ર પત્રિકા અને ધર્મ

જીવદયા

ભગવાન આશુતોષનું આરાઘન કરી જીવનનું સાફલ્ય સાધવા .

તીર્થયાત્રા

અનુભવો, સંગાથ, સત્સંગો, પ્રવાસની સુગંધ

Meet our Mandal

ૠદ્રાભિષેક મંડળની સ્થાપના સને ૧૯૭૦ના શ્રાવણ માસથી થયેલ છે. મંડળની સંસ્થાને ૪૫વર્ષ જેટલો સમય થયો હોઈ મંડળના મોટા ભાગના વરીષ્ટ સભ્યો અવસાન પામેલ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી નવા સભ્યો મંડલમા સામેલ થતા રહ્યા છે. અત્યાર સુઘી મંડળમાં ચાલી આવતા નિયમોના આઘારે મંડળના સુઘારા-વઘારા સાથેના નિયમો તા. ૧૫-૦૮-૨૦૧૫ (વિ.સં. ૨૦૭૧) ના શ્રાવણ સુદ-૧ થી અમલમાં આવે તે રીતે પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે.

શ્રી રવીન્દ્ર દવે

પ્રમુખ

સદસ્ય - ૨૦૧૩ થી
જન્મ-૧૬-૦૪-૧૯૫૪
ઉંમર - ૬૩ વષૅ

શ્રી કનુભાઈ ત્રિવેદી

આચાર્ય

સદસ્ય - ૨૦૧૩ થી
જન્મ-૧૬-૦૪-૧૯૫૪
ઉંમર - ૬૩ વષૅ

શ્રી કાનજીભાઈ ભોગાયતા

ઉપાચાર્ય

સદસ્ય - ૨૦૧૩ થી
જન્મ-૧૬-૦૪-૧૯૫૪
ઉંમર - ૬૩ વષૅ

શ્રી બી. ડી. શર્મા

શ્રી બી. ડી. શર્મા

મહામંત્રી

સદસ્ય - ૨૦૧૩ થી
જન્મ-૧૬-૦૪-૧૯૫૪
ઉંમર - ૬૩ વષૅ

શાસ્ત્રોક્ત

શાસ્ત્રાક્ત અને સંશોધન તત્વજ્ઞાન
શ્રી કાનજીભાઈ ભોગાયતા

શ્રી કાનજીભાઈ ભોગાયતા

સંસ્કૃત

સંસ્કૃત રોજિંદા પ્રયોગ અને શીખો

શ્રી બી. ડી. શર્મા

શ્રી બી. ડી. શર્મા

પ્રવાસ એ જ તીર્થયાત્રા

અનુભવો, સંગાથ, સત્સંગો, પ્રવાસની સુગંધ

જીવદયા

જીવદયા

18 April 2020

ભગવાન આશુતોષનું આરાઘન કરી જીવનનું સાફલ્ય સાધવા .

Get in Touch

Find us at the office

Panchdev Temple
Sector 22, Gandhinagar,
Gujarat 382022.

Give us a ring

B. D. Sharma 
+91 9428017713
24x7

Contact Us